તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dhandhuka
  • ધંધુકા | ધંધૂકાશહેર ભાજપના ઉપક્રમે ધંધૂકા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ધંધુકા | ધંધૂકાશહેર ભાજપના ઉપક્રમે ધંધૂકા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા | ધંધૂકાશહેર ભાજપના ઉપક્રમે ધંધૂકા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ધંધૂકા શહેર ભાજપ પ્રમુખ પ્રકાશરામી, ધંધૂકા નગર પાલિકા પ્રમુખ ધીરૂભાઈ રાસમીયા ભાજપના અન્ય હોદ્દેદારો એડવોકેટ રઘુભાઈ ગમારા, બળવંતસિંહ ઝાલા, શાંતીભાઈ પંચાલ, અશોક દિક્ષિત, ભરતભાઈ ખાદી, અમલ ગાંધી, કીરણ આણંદજીવાળા તેમજ ધંધૂકા નગર પાલિકાના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...