નાળાનો ભાગાકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાળાનો ભાગાકાર
વરસાદના પગલેધંધૂકા-તગડી વચ્ચે હાઇવે ઉપર સોનલ નદી પરનું નાળુ બેસી જતા ધંધૂકા થઇ બરવાળાનો વાહન વ્યવહાર ખોરવાયો ગયો છે. નાળુ એકાએક બેસી જતા ભાવનગર હાઇવે ઉપર બંને તરફ ટ્રાફીક જામ થઇ ગયો હતો.