ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૂર્યોદયકાલે

07.07am

ધંધુકા | રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ધંધૂકાના ઉપક્રમે તા.12/‌12/‌17 મંગળવારે ધંધૂકા સેનેટોરીયમ ખાતે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું છે. નેત્ર યજ્ઞનું સૌજન્ય ગં.સ્વ. ચંદ્રકાંતાબેન વલ્લભદાસ પરીખનું છે. નેત્ર યજ્ઞમાં નિદાનમાં જે વ્યકિતઓને મોતીયા ઉતરવવાના થશે રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે મોતીયો ઉતરાવવા લઇ જવાશે. જયાં દર્દીઓના મોતીયાનું ઓપરેશન વિનામુલ્યે આધુનિક ફેંકો પદ્ધતિથી કરી આપવામાં આવશે તથા વિનામુલ્યે નેત્રમણી પણ મુકી આપવામાં આવશે.

વિનામુલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર યજ્ઞ ધંધુકામાં યોજાશે

પૂર્વાનુમાન | ઠંડીનુંપ્રમાણ સમાન્ય રહેશે, તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...