ધંધુકા હાઈવેનું જોખમી નાળું ક્યારેક અકસ્માત નોતરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકામાંથી પ્રસાર થતા ભાવનગર હાઈવે ઉપર ધંધુકા રેફરલ હોસ્પિટલ જવાના વળાંક ઉપર નાળુ છે. નાળાની દિવાલ છેલ્લા ઘણા સમયથી તુટી ગઈ છે. હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમે છે. તૂટેલા નાળાની દિવાલના કારણે અકસ્માતે કોઈ વાહન નાળામાં ખાબકે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતી છે. ધંધુકા પી.ડબલ્યું ડી. ખાતું તુટેલા નાળાના દિવાલ વહેલી તકે નવી બનાવે તેવી વ્યાપક જન માંગ છે.

અન્ય સમાચારો પણ છે...