બરવાળા| બરવાળાશહેર અને તાલુક ભાજપ દ્વારા બરવાળા કમલમ હોલ ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા| બરવાળાશહેર અને તાલુક ભાજપ દ્વારા બરવાળા કમલમ હોલ ખાતે તા. ૧૨-૦૩-૨૦૧૭ના રોજ ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમા બોટાદ જિલ્લાના પક્ષના તમામ હોદ્દેદારો ધંધુકા ધારાસભ્ય લાલજીભાઈ મેર, પ્રદેશ કિશાન મોરચા પ્રમુખ બાબભાઈ જેબલીયા સહીત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા શહેર-તાલુકા ભાજપ સમીક્ષા બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...