• Gujarati News
  • સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત ધંધૂકાની આરએમએસ હોસ્પિટલની આરોગ્ય સમિતીની

સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત ધંધૂકાની આરએમએસ હોસ્પિટલની આરોગ્ય સમિતીની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત ધંધૂકાની આરએમએસ હોસ્પિટલની આરોગ્ય સમિતીની મીટીંગ મળી હતી. ધંધૂકાની જનતાને વિનામુલ્યે આરોગ્ય સુવિધાઓ જુદાજુદા ઓપરેશન, એકસ-રે, લેબોરેટરીની સુવિધા તેમજ અન્ય આરોગ્ય સુવિધા પણ અપાય છે. તેમાં જનહિતાર્થે કેવી રીતે વધારો કરી શકાય તેની ચર્ચા વિચારણા કરાઇ હતી. હોસ્પિટલમાં વિનામૂલ્યે ડાયાલીસીસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય સમિતીની બેઠક મળી