ધંધુકા જાગનાથ મહાદેવનો દશમો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાશે

ધંધુકા | ધંધુકા ખાતે શ્રી જાગનાથ મહાદેવ, (જાગનાથ દરવાજા)નો દશમો હોમાત્મક લગુરૂદ્ર યજ્ઞનું આગામી તા.17મી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:45 AM
Dhandhuka - ધંધુકા જાગનાથ મહાદેવનો દશમો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાશે
ધંધુકા | ધંધુકા ખાતે શ્રી જાગનાથ મહાદેવ, (જાગનાથ દરવાજા)નો દશમો હોમાત્મક લગુરૂદ્ર યજ્ઞનું આગામી તા.17મી સપ્ટેમ્બરને સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5-45 વાગે બીડુ હોમવામાં આવશે. સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જાગનાથ મહાદેવ જીર્ણોદ્વાર સમિતિ અને ધંધુકા શ્રીગણેશ પગપાળા યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.

X
Dhandhuka - ધંધુકા જાગનાથ મહાદેવનો દશમો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App