તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dhandhuka
  • ધંધુકા | ધંધુકામાંથીપસાર થતા ભાવનગર હાઇવે ઉપર રેફરલ હોસ્પિટલ જવાના

ધંધુકા | ધંધુકામાંથીપસાર થતા ભાવનગર હાઇવે ઉપર રેફરલ હોસ્પિટલ જવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા | ધંધુકામાંથીપસાર થતા ભાવનગર હાઇવે ઉપર રેફરલ હોસ્પિટલ જવાના વળાંક ઉપર મહત્વનું નાળુ આવેલ છે. 24 કલાક માર્ગ ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે. નાળાની દીવાલો તુટી ગયેલી હોવાથી નાળાની સાઇડમાં અકસ્માતે જો વાહનો પડી જાય તો મોટી દુઘર્ટના થાય તેમ છે.

ધંધુકામાં નાળાની તુટેલી દીવાલો કયારે રીપેર થશેω

અન્ય સમાચારો પણ છે...