ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળની વાર્ષિક સામાન્ય સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળની વાર્ષિક સામાન્ય સભા દેવભૂમિ દ્વારકા ખાતે મળી હતી.

અધ્યક્ષ સ્થાને રાજ્યના રમત-ગમત સાંસ્કૃતિક અને યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના સ્પીલ રહ્યા હતા. મહામંડળ તરફથી દ્વારકાધીશને બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી. મડામંડળના પ્રમુખ મણીભાઈ સુથારનું સન્માનપત્ર એનાયત કરી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...