તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત પુનિત મહારાજની પ્રતિમાની છાત્રાઓ દ્વારા પુજનવિધિ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકાસહિત સમગ્ર રાજ્યમાં મંગળવારે ખૂબ ભક્તિભાવપૂર્વક ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ધંધૂકા બિરલા ચાર રસ્તા પાસે આવેલ સંત પુનિત મહારાજની પ્રતિમાની પુજનવિધી સામુહીક રીતે કરવામાં આવી હતી. 1500 જેટલા વિદ્યાર્થીઓ તેમજ પુનિત ભકતો દ્વારા પુનિત મહારાજની પ્રતિમાનું પુજન કરાયું હતું તથા 13 મણનો મહાપ્રસાદ (શીરા)નું પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું. ધંધૂકામાં પહેલીવાર સ્વયંભુ સામુહીક પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો