તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dhandhuka
  • ધંધૂકા |ધંધૂકા તાલુકાના ફેદરાગામે આવેલ ગુણોદય કલ્પમનો વિદ્યાલયમાં શિક્ષક દિન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધૂકા |ધંધૂકા તાલુકાના ફેદરાગામે આવેલ ગુણોદય કલ્પમનો વિદ્યાલયમાં શિક્ષક દિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકા |ધંધૂકા તાલુકાના ફેદરાગામે આવેલ ગુણોદય કલ્પમનો વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો. જેમાં સ્કુલની વિદ્યાર્થીનીઓએ સ્વયં શિક્ષક દિનની 5મી સપ્ટેમ્બરે જાહેર રજા હોવા છતાં ઉપસ્થિત રહી સ્વયં શિક્ષક દિન ઉજવ્યો હતો. કાર્યકારી વી.ડી. ઝાલાએ આચાર્યની જવાબદારી સંભાળી યોગ્ય સમય પાલન પ્રમાણે સુઝબુઝથી શિક્ષકો તરીકે કામગીરી કરનાર તમામ બહેનો પાસે યોગ્ય કામગીરી સંભાળી શિસ્તબદ્ધ રીતે સંચાલન કર્યુ હતુ. શાળાના કાર્યકારી આચાર્યએ સાથે સાથે ખો-ખો સ્પર્ધાનું આયોજન કરી વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન પુરુ પાડયુ હતું. આમ શાળાના આચાર્ય પી.એન. ગોહીલ તથા શિક્ષકગણ દ્વારા બહેનોની કામગીરીને બિરદાવી હતી.

ફેદરા ગામે સ્થિત ગુણોદય કલ્પમનો વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો