તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધંધૂકા રામ ટેકરી મંદિરેથી પાલખી યાત્રા નીકળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધંધૂકા રામ ટેકરી મંદિરેથી પાલખી યાત્રા નીકળશે

ધંધૂકા | ધંધૂકારામ ટેકરી મંદિરના ઉપક્રમે મફત આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.11/9/16 ને રવિવારે સવારે 9.30 થી 1.30 સુધી રામ ટેકરી મંદિરના પ્રાંગણમાં યોજાશે. સર્વરોગ નિદાન કેમ્પમાં આયુર્વેદના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે તથા નિદાન કરી મફત દવા આપશે. મંદિરના પુજારી રાજેન્દ્રદાસ મહારાજે જરૂરિયાતમંદ દર્દીઓને સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા જનતાને અપીલ કરી છે. ઉપરાંત ધૂકાના રામ ટેકરી મંદિરેથી પ્રતિ વર્ષની જેમ વર્ષે પણ તા.13/9 મંગળવારના રોજ (જલજીલણા એકાદશી) નિમિત્તે ભગવાન રાઘવેન્દ્રની પાલખી યાત્રા નીકળશે. દિવસે બપોરના 12.00 કલાકે પાલખી યાત્રા રામ ટેકરી મંદિરેથી નીકળશે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો