તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોત્સાહક ગ્રાંટના ચેકોનું વિદ્યાર્થીઓને વિતરણ થયુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોયબામાં ખેડૂત સૂતા રહ્યાં, તસ્કરો 3.18 લાખ ચોરી ફરાર

દેત્રોજમાં શાંતિભર્યા વાતાવરણ માટે વેપારી મંડળ દ્વારા પોલીસને આવેદન


દેત્રોજમાંમોબાઈલની દુન ધરાવતા રબારી યુવક સાથે દરબારી સમાજની મોબાઈલ કલીપીંગ બાબતે દરબારી યુવક માથે તકરાર થઈ હતી. બનાવ અંગેની પોલીસ ફરિયાદ દરબારી યુવક દ્વારા રબારી યુવક માગે નોંધાવા પામી હતી. પોલીસે રબારી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રવિવારના રોજ દેત્રોજ વેપારી મહાજન દ્વારા દેત્રોજ પો.સ્ટે.માં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. દેત્રોજ બજારમાં શાંતિ સુલેહ ભર્યુ વાતાવરણ ઉભુ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવાયુ છે. છેલ્લા 19 દિવસથી રબારી યુવક અને તેઓના ભાઈની મોબાઈલ અને કાપડની દુકાન બંધ છે. સતત દુકાનો બંધ રહેતા પરિવારની રોજીરોટી રોજગાર પર ગંભીર અસર પડી છે.

બંને જ્ઞાતિના યુવાનો આગેવનો સાથે બેઠક યોજી સમાધાનની હાથ ધરવા આવેદનપ્રશ્નમાં જણાવ્યુ છે. તા. 21મી માર્ચ મંગળવાર સુધીમાં બાબતે કોઈ નિરાકરણ નહી આવે તો તા. 22મી માર્ચ બુધવારથી અનિશ્વિત મુદત માટે બજારો સદંતર બંધ રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

આવેદનપત્રની દેત્રોજ પો.સ્ટેમાં જઈ વીજ પુરોહિત પો.સ.ઇ.ને વેપારી મહાજન દ્વારા આપવામાં આવ્યુ હતુ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રની નકલ મામલતદાર દેત્રોજ. જિલ્લા પોલીસ વડા ડીએસપી ડી.આઇ.જી. કલેકટર અ્ને ગૃહ રાજ્યમંત્રીને આપવામાં જણાવ્યુ છે.

દેત્રોજમાં વેપારીઓએ શાંતિ સુલેહભર્યા વાતાવરણ માટે પોલીસને આવેદન આપ્યું હતું. તસવીર-રાજુશર્મા

વિડિયો ક્લીપ બાબતે બે સમાજ વચ્ચે તનાવ સર્જાયો હતો

ધંધુકા સ્વામિ. ગુરુકુળને ગ્રાન્ટ મળી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો