તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dhandhuka
  • ધંધૂકા | પરંપરામુજબ જલજીલના એકાદશીના દિવસે ધંધૂકા રામ ટેકરી મંદિરથી

ધંધૂકા | પરંપરામુજબ જલજીલના એકાદશીના દિવસે ધંધૂકા રામ ટેકરી મંદિરથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધૂકા | પરંપરામુજબ જલજીલના એકાદશીના દિવસે ધંધૂકા રામ ટેકરી મંદિરથી ભગવાન રામની પાલખી યાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. પાલખી યાત્રામાં રામ ટેકરી મંદિરના મહંત તેમજ સાધુ-સંતો અને પ્રજાજનો જોડાયા હતા. પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રામ ટેકરી મંદિરે પરત ફરી હતી. પાલખી યાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધંધૂકામાં જલજીલણી એકાદશીના દિવસે રામ ટેકરી મંદિરથી પાલખી યાત્રા

અન્ય સમાચારો પણ છે...