• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dhandhuka
  • ધંધુકા | ધંધુકાતાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળામા એક શૈક્ષણિક કાર્યક્રમનું

ધંધુકા | ધંધુકાતાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળામા એક શૈક્ષણિક કાર્યક્રમનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકા | ધંધુકાતાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળામા એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્ય હતું. કાર્યક્રમમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી કેમ્પસ,ગાંધીનગરનાં ડાયરેક્ટર ડો.વિણાબેન પટેલ (પી.એચ.ડી) દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકોને અને વાલી મિત્રોને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમાં રંગપુર, વનાળા, છારોડીયા અને છસીયાણાના ગામનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રંગપુર ગામમાં શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...