બારીયા પાલિકા ખાતે ચોથો સેવા સેતુ કાર્યક્રમ

દે.બારિયા. દેવગઢ બારિયા નગરમાં નવા ઠાકોર વાળા ખાતે આવેલ નગરપાલિકા કચેરીમાં તા.15મીના રોજ ચોથો સેવા સેતુ કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Devgadh Baria - બારીયા પાલિકા ખાતે ચોથો સેવા સેતુ કાર્યક્રમ
દે.બારિયા. દેવગઢ બારિયા નગરમાં નવા ઠાકોર વાળા ખાતે આવેલ નગરપાલિકા કચેરીમાં તા.15મીના રોજ ચોથો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગર નગરના વિવિધ નગરજનોને ભારે ઉત્સાહથી લાભ લીધો હતો ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડ, નગરપાલિકા પ્રમુખ ફારૂકભાઇ એમ. જે, નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડોક્ટર ચાર્મીબેન સોની, મહેશભાઈ બાલવાણી, હાજર રહ્યાં હતાં.

X
Devgadh Baria - બારીયા પાલિકા ખાતે ચોથો સેવા સેતુ કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App