તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • DivyaBhaskar.comની ? લેક્શન એક્સ્પ્રેસ રાજપીપળા, ડભોઈ પહોંચી, ડભોઈમાં ઉદ્યોગો કેમ નથી?

DivyaBhaskar.comની ? લેક્શન એક્સ્પ્રેસ રાજપીપળા, ડભોઈ પહોંચી, ડભોઈમાં ઉદ્યોગો કેમ નથી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DivyaBhaskar.comની ઈલેક્શન એક્સ્પ્રેસ શનિવારે રાજપીપળા પહોંચી હતી. સ્થાનિકોએ ગટરની સમસ્યાગણાવી હતી. કરોડો ખર્ચવા છતાં કોન્ટ્રાક્ટરો બદલાયા કરે છે પણ કામ થતા નહીં થતા ખુલ્લી, ઊભરાતી ગટરો ઠેરઠેર ગંદકી સર્જી રહી છે. રોગચાળાના કારણો ઊભા કર્યા પછી સરકારી હોસ્પિટલોનું તંત્ર પણ રેઢિયાળ હોવાનું જનતાએ ઈલેક્શન એક્સ્પ્રેસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. સર્જનની જગ્યા તો વર્ષોથી ખાલી છે જ, સિવાય અન્ય તબીબોની જગ્યા પણ ભરાઈ હોવાથી નાછૂટકે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોની મોંઘીદાટ સારવાર મેળવવી પડે છે.

ધાબળો અોઢવો પડે અેવી ઠંડી છે ક્યાં?... હવે ગરમા ગરમ નિવેદનો અોઢી લઈશું

અન્ય સમાચારો પણ છે...