• Gujarati News
  • ડભોઈમાં કેસ નોંધાયો

ડભોઈમાં કેસ નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઈમાં કેસ નોંધાયો

ડભોઈ.ડભોઈ નગરમાં ગઈકાલનાં 3 ઝાડા ઉલ્ટીના કેસો સાથે 66 સુધીનો પહોંચેલો આંક આજરોજ એક પણ કેસ નોંધાતા રોગચાળો સંપુર્ણ પણે કાબુમાં આવેથી તમામ તંત્રએ હવે શાંતિનો શ્વાસ લીધો છે. ગત રવિવારનાં રોજથી 66 સુધી આંક પહોંચ્યો હતો પરંતુ આજરોજ ઝાડા ઉલટીનો એક પણ કેસ આવ્યો હોવાથી તમામ તંત્રએ શાંતિનો સ્વાસ લઈ રાહત મેળવી હતી.