તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટેમ્પો પલટી જતાં ચાલકનું મોત

ટેમ્પો પલટી જતાં ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ડભોઈનાશાંતિનગરમાં રહેતા 45 વર્ષીય રામુભાઈ રાયાભાઈ દેવીપૂજક ટેમ્પો ચલાવી ગુજરાન કરતા હતા. તેઓ 18મીએ થ્રીવ્હીલ ટેમ્પો લઈ જતા હતા ત્યારે સવારે 9 વાગ્યાના અરસામાં થુવાવી ગામ પાસે ટેમ્પો પલટી જતાં તેમને ઈજા થઈ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સોમવારે તેમનું મોત થયું હતું.