Home » Madhya Gujarat » Vadodara District » Dabhoi » ફુલવાડીની મહિલાને ખેતીકામ કરતી વેળા ઝેરી સાપ કરડ્યો

ફુલવાડીની મહિલાને ખેતીકામ કરતી વેળા ઝેરી સાપ કરડ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:21 AM

ચોણોદ| ડભોઇના ચાંદોદ પાસેના ફુલવાડીમાં નવીનગરીમાં રહેતા મહિલા જયાબેન જયેશભાઇ વસાવા ઉ.વ.25, તા.4 ઓગસ્ટના ચાંદોદની...

  • ફુલવાડીની મહિલાને ખેતીકામ કરતી વેળા ઝેરી સાપ કરડ્યો
    ચોણોદ| ડભોઇના ચાંદોદ પાસેના ફુલવાડીમાં નવીનગરીમાં રહેતા મહિલા જયાબેન જયેશભાઇ વસાવા ઉ.વ.25, તા.4 ઓગસ્ટના ચાંદોદની સીમમાં રવાણી ફાર્મમાં ખેતી કામ અર્થે ગઇ હતી. ત્યારે ખેતરમાં નિંદામણ કરતી વેળા ઝેરી સાપે જયાને દંશ માર્યો હતો. જેને સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરંતુ ઝેર વધુ પડતું પ્રસરી જવાના પરિણામે તા.7ના ઓગસ્ટના સવારે 7.00 કલાકે તેનું મોત નિપજ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ