તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • Dabhoi ડભોઇના જનતાનગરના નાકે ડ્રેનેજ માટે ખોદેલ ખાડો યથાવત રહેતા રોષ

ડભોઇના જનતાનગરના નાકે ડ્રેનેજ માટે ખોદેલ ખાડો યથાવત રહેતા રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇના મહુડીભાગોળ બહાર આવેલ જનતાનગર પાસેના મુખ્ય માર્ગ પર પાછલા કેટલાય સમયથી ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ ખોદેલ ખાડો સમસ્યાનું નિરાકરણ લાવ્યા વિના માત્ર ખાડો ખોદીને યથાવત રાખી મુકતા રાહદારીઓ માટે મોતનો કૂવો પુરવાર થાય તો નવાઇ નહીં. જેથી ડ્રેનેજની સમસ્યાથી પીડાટા વિસ્તારના લોકો સહીત રાહદારીઓ અને વાહન ચાલકોમાં પાલિકાના વહીવટ સામે રોષ જોવા મળી રહ્યો છે.

“દશા બદલો,દિશા બદલો”નું સૂત્ર આપી નગર પાલિકામાં કોંગ્રેસે 2015માં લોકોનો વિશ્વાસ જીતી બહુમતિ સાથે ...અનુસંધાન પાના નં.2

ડભોઇના જનતાનગરના નાકે ડ્રેનેજ માટે ખોદેલ ખાડો યથાવત. સઈદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...