તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • ડભોઇ નજીક અજાણ્યા વાહન સાથે થયેલ ઇકો કારના અકસ્માતમાં ચાલકનું મોત

ડભોઇ નજીક અજાણ્યા વાહન સાથે થયેલ ઇકો કારના અકસ્માતમાં ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ બોડેલી માર્ગ પર ગત 11મી ઓગષ્ટની રાત્રીના ડભોઇની ટીંબી ફાટકથી બે કિમી દૂર કોઇ અજાણ્યા વાહનની પાછળ ડભોઇ તરફ ઇકો કાર લઈને આવતો યુવાન નામે ભાવેશ જનકભાઇ ભાટિયા રહે.સ્ટેશન રોડ, ડભોઇ જેની ઇકો કારનો નંબર-GJ-06-KH-8816ને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી આવતો હોય કોઇ અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર અકસ્માત કરતા ઇકો કારના ચાલક ભાવેશને શરીરે ગંભીર ઇજાઓ થતા સરાવાર અર્થે વાઘોડીયાની ધીરજ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા તેના ભાઇની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...