તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Dabhoi
  • ડભોઇ પાલિકા ડ્રેનેજ કામગીરીના જેટિંગ મશીનના ટ્રેકટરનું ટેંક પલટી ગયું

ડભોઇ પાલિકા ડ્રેનેજ કામગીરીના જેટિંગ મશીનના ટ્રેકટરનું ટેંક પલટી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પાલિકા દ્વારા ડ્રેનેજ કામગીરીમાં પ્રેસર માટે જેટીંગ મશીન સાથે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરનું પાણી ભરેલું ટેંક સોમવારે સવારમાં ડ્રેનેજ કામગીરી કરવા આવતા સુંદરકુવા ચોકમાં જાહેર માર્ગની બાજુની નિકોડીમાં વ્હીલ સ્લીપ મારી ઉતરી પડતા ટ્રેક્ટરની પાછળ જોડેલ ટેંક પલટી મારી ધડાકાભેર જાહેર માર્ગ પર ગબડી પડ્યું હતું. જેથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કારણ કે સુંદરકુવા ચોકમાં સવારથી સાંજ સુધી નાના બાળકોનો કિલ્લોલ રહેતો હોય સદનસીબે કોઇ બાળક હાજર ન હોય જાનહાનિ થવા પામી ન હતી. તસવીર-સઇદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...