અઢી લાખ ફેઇલ,...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઢી લાખ ફેઇલ,...

જેગત વર્ષે એ1 ગ્રેડ મેળવનારા 158 વિદ્યાર્થીઓની તુલનાએ 98 જેટલી વધારે છે. વર્ષે એ2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6614ની છે, જે ગયા વર્ષે એ2 મેળવાનારા 8289 વિદ્યાર્થીઓની તુલનાએ 1675 જેટલી વધારે છે. વખતે 104,666 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 1,20,977 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. સૌથી વધારે પરિણામ સુરત જિલ્લાનુ 73.84 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપૂર જિલ્લાનુ 20.05 ટકા આવ્યું છે. અમદાવાદ શહેરનુ એલિસબ્રિજ કેન્દ્ર તેમજ સુરતનુ નાનપૂરા કેન્દ્ર 100 ટકા પરિણામ મેળવનાર કેન્દ્ર બન્યું છે. બીજી તરફ 100 ટકા પરિણામ મેળવનારી રાજ્યની શાળાઓની સંખ્યા 129ની છે. જ્યારે 10 ટકા કરતાં ઓછા ઓછું પરિણામ ધરાવતી રાજ્યની શાળાઓની સંખ્યા 141ની છે. કુલ મળીને ગેરરિતીના કેસોની સંખ્યા 5162ની છે ગત વર્ષના ગેરરિતીના 255 કેસોની તુલનાએ 2818 જેટલી વધારે છે. અમદાવાદ-શહેર ગ્રામ્યમાં કુલ 73 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. અંગ્રેજી માધ્યમનુ 83.72 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનુ 53.09 ટકા પરિણામ આવ્યું છે. આમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનુ 30.63 ટકા પરિણામ ઓછુ આવ્યું છે અમદાવાદ સિટીનુ 70.29 ટકા પરિણામ આવ્યું છે અને 26,178 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 62.70 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં રાજ્યના 418 કેન્દ્રો પર કુલ 5,42,090 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકીના 2,91,210 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 2,38,459 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે. .

શાકભાજીવેચનારની...

અનેતેમની શાકભાજીની લારીએ શાક વેચવા પણ બેસવું પડે. આર. આર. દ્વિવેદી સ્કૂલમાંથી ધો.12 કોમર્સમાં 99.97 મેળવનારી બંસરી કહે છે કે, ‘મેં નાનપણથી જોયું છે કે મારા પિતા દેવેન્દ્રભાઈએ કેટલી તકલીફો ભોગવીને મને મોટી કરી છે. મને ભણાવવા પાછળ મારા પપ્પાનું એક સ્વપ્ન છે કે મોટી થઈને હું પગભર બનું અને સારી જોબ મેળવું.’ પોતે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગે છે તે બાબત જણાવતા ભાવવિભોર થયેલી બંસરી કહે છે કે, હું પાંચમા ધોરણમાં આવી ત્યારપછી મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવવા મારા પિતાની ક્ષમતા નહોતી. પરંતુ તકદીરે મને સાથ આપ્યો અને પાંચમા ધોરણથી મને શિષ્યવૃત્તિ મળતી થઈે. ધો. 10ની પરીક્ષામાં મારે 84 ટકા આવતા મારું લક્ષ્ય નક્કી થઈ ગયું હતું. હવે તો હું સીએ બનીને મારા પિતાને કાંઈક મદદ કરવા માગુ છું.

પોતાની પુત્રીની સફળતા અંગે બંસરીના પિતા દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, ‘અમે બંસરીને ક્યારેય ભણવા અંગે કોઈ માર્ગદર્શન આપ્યું નથી. તે તેની જાતે દિવસના પાંચેક કલાક જેટલુ વાંચતી હતી. હવે જ્યારે તેણે સફળતા મેળવી છે ત્યારે અમે તેને જેટલું ભણવું હશે તેટલું ભણાવીશું.

મેગીનૂડલ્સ વિવાદ :...

જ્યારેત્રણ સેલિબ્રિટી સામે એક વકીલ સંતોષસિંહે કેસ કર્યો છે. એફએસડીએ કમિશનર પીપી સિંહે નેસ્લે ઈન્ડિયા વિરુદ્ધ કેસ કરવાની મંજૂરી આપી તેના પગલે એસીજેએમની કોર્ટમાં કેસ કરાયો હોવાનું બારાબંકીના ફૂડ સેફ્ટી અધિકારી વી.કે.પાંડેએ જણાવ્યું હતું. કંપનીના નેસ્લેના નાગલ કાલન ઈન્ડસ્ટ્રીયલ એરિયા યુનિટ(હિમાચલના હારોલી ખાતે), દિલ્હી સ્થિત નેસ્લે ઈન્ડિયા લિમિટેડ, બારાબંકીમાં ઈઝી ડે આઉટલેટ, દિલ્હીમાં કંપની મૂળ માલિક ઈઝી ડે તેમજ બે એફએમસીજી મેનેજર મોહન ગુપ્તા અને શબાબ આલમ વિરુદ્ધ કેસ કરાયો છે.

મેગીમાં 17 ગણું વધારે સીસુ

એફએસડીએ દ્વારા બારાબંકીમાં ઈઝી ડે આઉટલેટમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં નિર્ધારિત પ્રમાણ કરતા 17 ગણું વધારે સીસુ હતું જે માણસ માટે ખૂબ હાનિકારક છે. કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયે પણ ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળને મામલે તપાસ કરવા કહ્યું હતું.

અમદાવાદ‘એક્સ’...

જ્યારેટીએના સંદર્ભમાં શહેરોને ‘અન્ય સ્થાનો’થી ‘વિશેષ ઉચ્ચ શ્રેણી’માં મૂકવામાં આવ્યા છે.

બાબા સાહેબની 125મી જયંતી ધામધૂમથી મનાવશે સરકાર

કેબિનેટની બેઠકમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતીને સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આતંકીઓસામે...

જેરાત ફાયરિંગ વિના ગુજરે છે તે શાંતિની રાત હોય છે. ક્યારેક-ક્યારેક જ્યારે દિવસમાં આતંકીઓ અમારી તરફ આગળ વધતા હોય છે ત્યારે અમે અડધી ઊંઘમાં લડવા લાગીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...