• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ ઓછો સ્કોર કરી શક્યા છે જેના કારણે ગત વર્

ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ ઓછો સ્કોર કરી શક્યા છે જેના કારણે ગત વર્ષની સરખામણીમાં કુલ રિઝલ્ટમાં 11 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અર્થશાસ્ત્ર

171321

151802

253159

73706

60054

65263

સંસ્કૃત

વા.વ્યવસ્થા

ગુજરાતી(પ્ર.ભા.)

વિષયવાર પાસ-નાપાસ વિદ્યાર્થીઓ

126215

200203

346527

75686

39877

70914

દિલ્હી ચકલા

રખિયાલ

જોધપુર

સાબરમતી

જમાલપુર

મેમનગર

એલિસબ્રિજ

77.48%

79.01%

80.25%

80.78%

84.09%

100%

73.84%

20.05%

સૌથી વધારે પરિણામ સુરત

સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુર

જિલ્લો

કેન્દ્ર

100%

11.89%

સૌથી વધુ પરિણામ એલિસબ્રિજ(અ‘વાદ) નાનપુરા (સુરત)

સૌથી ઓછુ પરિણામ સાગટાળા (દાહોદ)

રાજ્યમાં એ-1 ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થિઓમાં સૌથી વધુ અમદાવાદના છે. જ્યારે 12 સાયન્સ બાદ 12 કોમર્સમાં પણ વડોદરા એ-1 ગ્રેડ મેળવવામાં સૌથી પાછળ રહ્યું છે.

િજલ્લા એ-1 એ-2 બી-1 બી-2 સી-1 સી-2 ડી ટકા

શહેર591307 3034 4408 5911 6223 5195 70.29

ગ્રામ્ય14423 1291 2279 3497 4103 3734 62.70

કુલ731730 4325 6687 9408 10326 8929 66.49

પરિણામમાં અમદાવાદ શહેરે ગ્રામ્યને પછાડ્યું |અમદાવાદ શહેરની શાળાઓનું પરિણામ ગ્રામ્યની તુલનામાં સારું આવ્યું છે. એ-1 ગ્રેડ મેળવવામાં શહેરના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

પેપર સરળ પૂછાયું |કમ્પ્યૂટરનુ પેપર જૂના કોર્સનું પુછાતા ફરીથી પરીક્ષા લેવાઈ જેમાં સરળ પેપર પૂછાતાં ગત વર્ષની સરખામણીમાં 0.05 ટકા વધુ પરિણામ આવ્યું છે.

}કમ્પ્યૂટર 87.79%87.74%+0.05%

લાંબુ લખાણ અને અઘરા હેતુલક્ષી પ્રશ્નો| પેપરમાંલાંબુ લખાણ લખવા ઉપરાંત હોંશિયાર વિદ્યાર્થીઓ પણ 20 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો અઘરા પડતાં પુરેપુરા માર્ક્સ મેળવી શક્યા નથી.

}ઇકોનોમિક્સ 79.50%91.72%-12.22%

િવષય રિઝલ્ટ 2015 રિઝલ્ટ 2014 તફાવત

િવષય રિઝલ્ટ 2015 રિઝલ્ટ 2014 તફાવત

વૈકલ્પિક પેપર્સ

કમ્પ્યૂટર વિષયમાંમેળવેલા માર્ક્સની ગણતરી પ્રવેશ પ્રક્રિયા વખતે થતી નથી તેથી વિદ્યાર્થીઓ તેના પર ખાસ ધ્યાન આપતાં નથી .

કોમન પેપર્સ

ધોરણ 12સામાન્ય પ્રવાહમાં કોમન પેપર્સ ગણાતા તમામ મુખ્ય વિષયમાં પરિણામ ગત વર્ષની સરખામણીએ ઓછું આવ્યું છે. જેની અસર કુલ રિઝલ્ટ પર પડી છે.

}અમદાવાદ શહેરમાં એ-1 ગ્રેડમાં 59 વિદ્યાર્થીઓ

}તમામ કોમન પેપર્સમાં ઓછું પરિણામ

રિઝલ્ટ |મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ ધોવાયા

એ-1 ગ્રેડમાં અમદાવાદ અવ્વલ

}એલિસબ્રિજ આગળ...

છોકરીઓ

67.97%

છોકરાઓ

46.66%

રાજકોટ

વડોદરા

સુરત

અમદાવાદ

16

44

69

73

ક્રિકેટ અને સીસીટીવીની અસર |પરીક્ષાના દિવસોમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચો અને સીસીટીવી કેમેરાનેં લીધે વિદ્યાર્થીઓમાં વધુ પડતી સભાનતાના કારણે પરિણામ ઘટ્યું છે.

}વા. વ્યવસ્થા 83.39%93.63%-10.24%

મેથેમેટિકલ અને લોજીકલ ક્ષમતામાં ઘટાડો |પેપર ખુબ સરળ હતું પરંતુ વિદ્યાર્થીઓના મેથેમેટિકલ અને લોજીકલ ક્ષમતામાં ઘટાડો થયો હોવાથી પરિણામમાં ઘટાડો જોવા મળ્યો છે.

}સ્ટેટેસ્ટિક્સ 71.65%89.81%-18.16%

ઓછી રુચી |પ્રશ્નપત્ર સરળ હતું પરંતુ વિદ્યાર્થીઓએ ક્લેટ સહીત સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી પાછળ વધારે ફોકસ કરતાં એકાઉન્ટ્સની તૈયારીમાં ઓછી રુચી દર્શાવી છે.

}એકાઉન્ટ્સ 69.92%76.96%-7.04%
અન્ય સમાચારો પણ છે...