પેજ-1નું અનુસંધાન...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોવાથીતેમજ પરીક્ષાખંડમાં 38 ઉમેદવારોને સુનાવણીને અંતે શિક્ષા કરેલ હોવાથી ચોરી કરતા વિદ્યાર્થીઓ પર અંકુશ આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ સીસી ટીવી કેમેરા-ટેબ્લેટની ચકાસણીને કારણે ગેરરરીતિના કિસ્સા ઘટ્યા હોવાથી પરિણામ ઘટ્યુ હોવાનુ કારણ આપ્યું છે. જ્યારે જાણકારોના મત મુજબ પરીક્ષામાં વિદ્યાર્થીઓ લેખન શૈલી- અભિવ્યક્તિ નબળી હોવાથી પણ પરીક્ષામાં સારો દેખાવ નકરી શક્યા હોવાથી પરિણામ ઘટ્યુ છે.

વર્ષે એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા427ની છે, જે ગત વર્ષે એ1 ગ્રેડ મેળવનારા 306 વિદ્યાર્થીઓની તુલનાએ 126 જેટલી વધુ છે. જ્યારે એ2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4008ની છે. રાજકોટ જિલ્લાનુ સૌથી વધુ 96.01 ટકા પરિણામ જાહેર કરાયુ છે. જ્યારે છોટા ઉદેપૂર જિલ્લાનુ સૌથી ઓછુ 30.27 ટકા પરિણામ જાહેર કરાયુ છે. અમદાવાદ શહેર-ગ્રામ્યમાં કુલ 60 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. અંગ્રેજી માધ્યમનુ 93.76 ટકા પરિણામ આવ્યુ છે, જયારે ગુજરાતી માધ્યમનુ 84.80 ટકા પરિણામ આવ્યુ છે. પરિણામ અંગ્રેજી માધ્યમના પરિણામની તુલનાએ 8.96 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. અામ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પરિણામમાં મેદાન મારી ગયા છે. અમદાવાદ સિટીનું 93.53 ટકા પરિણામ આવ્યું છે અને તેના 8730 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 95.54 ટકા પરિણામ આવ્યું છે અને તેના 5,124 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 17444 વિદ્યાર્થીઓ અને બી ગ્રૂપમાં નપાસ થયા છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 215ની છે જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 9 છે. ગ્રૂપનું પરિણામ 89.94 ટકા અને બી ગ્રૂપનું પરિણામ 80.96 જ્યારે એ-બી ગ્રૂપનું પરિણામ 72.73 ટકા આવ્યું છે.

શાહીબાગ સરકીટ હાઉસ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વસુ બહેન ત્રિવેદી, નાનુ ભાઈ વાનાણી તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુરૂવારે સવારે 8.30 કલાકે ધોરણ 12 સાયન્સ ચારેય સેમેસ્ટરનુ ઓવર ઓલ પરિણામની જાહેરાત કરી.

મોદીને...

વિચારોનીહત્યા અને આંતરિક લોકશાહીને દબાવવી સંઘની વિચારધારા છે.

ભાજપેકહ્યું - રાહુલ આઈટમ નંબર રજૂ કરે છે

ભાજપેરાહુલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે કહ્યું હતું કે, આખી દુનિયા જાણે છે કે કોંગ્રેસમાં એક પરિવારનું ચાલે છે. આખો પક્ષ પરિવારની આસપાસ ફરે છે. તેમાં જો રાહુલ ગાંધી ભાજપ અને આરએસએસ પર આંતરિક લોકશાહી દબાવવાનો આરોપ લગાવે તો તે હાસ્યાસ્પદ ગણાય. કોંગ્રેસમાં તો ભૂતપૂર્વ વડાપ્રધાન(મનમોહન)ને પણ બોલવાની છૂટ નહોતી. ગાંધી તેમના પક્ષના યુવાનો સામે ‘આઈટમ નંબર’ રજૂ કરતા હતા. પોતાના અપરિપક્વ નિવેદનોથી તેમને મનોરંજન આપતા હતા.

આંગડીયા...

પે઼ઢીનીમુખ્ય શાખા અમદાવાદમાં છે અને રાજ્ય ઉપરાંત રાજ્ય બહાર પણ તેની શાખાઓ છે. ગામનો હસમુખ રઘુનાથ બારોટ પણ તેની સાથે નોકરી કરે છે. પેઢીના પૈસાની રિકવરી તેમજ બીજી પેઢીમાં રૂપિયા પહોંચાડવાનું કામ કરે છે. 27મીએ રાત્રે 8:30 કલાકે તેઓ ઇન્દોરની પેઢીમાંથી રૂા. 76,60,000 લઇ સુરત સ્થિત તેમની પેઢીમાં આપતા જતા હતાં. અલ્પેશ પાસે રૂા. 37,10,000 જ્યારે હસમુખ પાસે રૂા. 39,50,000 હતાં. તેમણે રૂપિયા કોટીમાં મૂક્યા હતાં. બંને રિક્ષામાં બેસી ઇન્દોર નવલખા લકઝરી સ્ટેન્ડ પરથી ઇન્ટરસિટી ટ્રાવેલસની લકઝરીમાં સીટ નં. 11,12 પર બેઠા હતાં.

વહેલી સવારે 5 વાગ્યાના સુમારે લકઝરી હાલોલથી 20 કિમી વડોદરા તરફ આવતા લાલ કલરની ટવેરા કાર ઊભી હતી. તેમાંથી 4 શખ્સોએ લકઝરી ઊભી કરાવી બસમાં ચઢી ગયા હતાં. જે પૈકી બે સીધા તેમની પાસે જઇ પોલીસ ચેકિંગ છે, નીચે આવો તેમ કહી બંનેને બસમાંથી નીચે ઉતારી કારમાં બેસાડી દીધા હતા અને કાર વડોદરા તરફ હંકારી હતી. ડ્રાઇવર ઉપરાંત બીજા 7 શખ્સો કારમાં હતાં. બંનેને ધોલધાપટ કરી ચેક કરવા લાગી શર્ટ કઢાવી દીધો હતો. બંનેની રૂપિયા મૂકેલી કોટી અને મોબાઇલ સહિતની મતા કઢાવી મારઝૂડ કરી હતી.

વાસદ પાસે કારના ટાયરમાં પંકચર પડતાં તેનું સમારકામ કરાવી કાર બોરસદ રોડ તરફ લઇ ગયા હતાં. વાસદથી થોડા આગળ નીકળતા ટ્રાફિક પોલીસે કારને રોકવાનો ઇશારો કરતા ટોળકીએ કાર ધીમી કર્યા બાદ એકાએક ભગાવી મૂકી હતી. આસોદરથી થોડે દૂર ગયા બાદ બંનેને લઘુશંકાના બહાને નીચે ઉતારી કાર પાછળ વાળી આઠેય જણ ભાગી છૂટ્યા હતાં. અલ્પેશ પટેલે રાહદારીના મોબાઇલથી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કર્યા બાદ રિક્ષામાં આંકલાવ પોલીસ સ્ટેશન જઇ રૂા. 76.60 લાખ રોકડ અને 2 મોબાઇલ મળી કુલ રૂા. 76.65 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઘટના હાલોલ-વડોદરા વચ્ચે બની હોય ફરિયાદ વાઘોડિયા પોલીસને ટ્રાન્સફર કરાઇ હતી. ડીએસપી શરદ સિંઘલ , રેંજ આઇ જી અનુપમસિંહ ગેહલોત પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. એલસીબી ઇનચાર્જ પીઆઇ બી.એન. સગર સહિતની ટીમે હાલોલ અને ગોલ્ડન ચોકડી સ્થિત ટોલાનાકાના સીસીટીવીના ફૂટેજની મદદથી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

ગુર્જરોને...

કહેછે કે તેમને કોઇ દૂર કરશે તો પાટાની નજીક જઇને બેસી જશે. તમે સચિવાલયમાં બેઠા સમીક્ષા કરતા રહો છો અને વિસ્તારની કાયદો અને વ્યવસ્થા પાંગળી બની ગઇ છે. આવી સમીક્ષાઓ ના કરતાં કહો કે કેટલી એફઆઇઆર દાખલ કરી અને કેટલાને ગિરફતાર કર્યા.

જસદણ,બાબરામાં...

જસદણપંથકમાં ભીમ અગિયાસરની પૂર્વ સંધ્યાએ મેઘરાજાએ ઘેલા સોમનાથ દાદા ઉપર અભિષેક કરતા હોય તેમ સાંજના સમયે આગમન કર્યું હતું. વીંછિયા પંથકના ઘેલા સોમનાથ ખાતે અર્ધો ઇંચ વરસાદ થયો હતો, જસદણના ગઢિયા ગામે શિવશક્તિ જીનિંગ પાસે ઘેટાં બકરાં ચરાવતા ભરવાડ જાદવભાઇ માંડણભાઇ લાંબરિયા(ઉ.42) ઉપર વીજળી પડતાં તેમનું મોત થયું હતું. બે પુત્ર અને બે પુત્રીના પિતાનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે.

નવજાતના...

ત્યારેબે જુનિયર ડોક્ટરોને એક યુક્તિ સમજમાં આવી. ડો.મનીષ ભારતી અને ડો.રવિકાંત ભગવાને હોસ્પિટલમાંની 90 રૂપિયાની વસ્તુઓથી સી-પેપ જેવું મશીન બનાવી લીધું. ત્રણ કલાકના પ્રયાસથી બાળક બચી ગયું. ઘટના જમશેદપુરની મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલની છે.