તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવીજેતપુર વન કુટીર પાસેથી એક ખેતરના કૂવામાથી શીહોદ યુવાનની લાશ મળી હતી. જ્યારે શિહોદનો એક યુવાન લાપતા થઈ ગયો હતો. જે અંગે છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી. તથા પાવી જેતપુર તથા જીલ્લા પોલીસની ટીમોએ કામે લાગી જઇ સત્તર દીવસમાં ડબલ મર્ડર ગુનાનો ભેદ ઉકેલી, વનકુટીર પાસે તડબૂચનો પથારો કરી ધંધો કરતાં કમલેશભાઈ પુનાભાઇ વાઘરીની અટક કરી છે.

પ્રાપ્ત માહીતી અનુસાર, ૨/૩/૨૦૧૭ ના રોજ સાંજના સમયે પાવી જેતપુર તાલુકાનાં શિહોદ ગામના બે યુવાનો રાહુલ ઉદેસીંગ રાઠવા તથા દીલીપભાઈ અમરસીંગભાઈ રાઠવાનાઓ મોટર સાયકલ લઈને પાલીયા ગામે લગ્નમાં ગયા હતા. ૩/૩/૨૦૧૭ ના રોજ પાવી જેતપુરના વનકુટીર પાસેના એક ખેતરના કૂવામાથી એક અજાણી લાશ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો