તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસોદરા પાટિયાથી...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાસોદરા પાટિયાથી...

કરેલમોબાઈલ ફોન અન્ય બે ઈસમ કમલેશ રાઠવા અને નરેશ રાઠવાને વેચવા આપેલ હતાં. જેના રૂપિયા લેવા સાગર વસાવા આવવાના છે. જે આધારે કામરેજના પાસોદરા પાટિયા ખાતે મેલડી મંદિર આવવાના છે. જે આધારે છૂટા છવાઈ ગયા હતાં. બપોરના 4.00 વાગ્યે ત્રણ જણા ભેગા થતાં પોલીસે કોર્ડન કરી ધરપકડ કરી હતી. ત્રણેની પૂછતાછ કરતાં કમલેશભાઈ ઉર્ફે કમો છગડાભાઈ રાઠવા (26) (રહે. કામરેજ, શ્યામનગર જાધવ ધામેલિયાના મકાન નં 2, પાસોદરા પાટિયા), નરવીનભી ઉર્ફે નરેશભાઈ નટુભાઈ રાઠવા (30) (રહે. હાલ, હરિપુરા, ડેઝલિંગ ટેક્સટાઈલ વિધાતા, 3 પ્લોટ નં 179, 180, 181 ની રૂમમાં પલસાણા, મૂળ છોટા ઉદેપુર) અને સાગરભાઈ રવજીભાઈ વસાવા (19) (રહે. કામરેજ શ્યામ નગર પાછળ દેવાભાઈની કોલીમાં પાસોદરા પાટિયા, મૂળ ભરૂચ)ની ઓળખ આપી હતી. ત્રણેની અંગઝડતી લેતા ત્રણે ઈસમો પાસેથી 14 નંગ મોબાઈલ મળી આવ્યા હતાં. જેની કિંમત 14000 રૂપિયા, મોબાઈલ બેટરી નં 10 કિંમત 2000, ચાર્જર 100 રૂપિયા બે ડેટા કેબલ કિંમત 100 મળી કુલે 16200નો મુદ્દામાલ કબજે કરી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

અહીથી ચોરીઓ કરી હતી

સાગર વસાવાએ હાલ જેલમાં છે મોટોભાઈ કમલેશ વસાવા સાથે સાયણની સાઈનાથ મોબાઈલ તથા શ્રી આપેશ્વર મબાલી ફોનની દુકાનમાંથી, કીમ ખાતે નૂર મોબાઈલ દુકાન અને કરંજ ખાતે એક મોબાઈલની દુકાનમાંથી બંને ભાઈઓએ ચોરી કરી હતી.

વહેવલમાંફાગ...

ઉઘરાવતામોન્ટુ નરેશભાઇ પટેલ (રહે,વહેવલ,જૂનું આશ્રમ ફળિયું) અને નિર્મલ ગોવિંદભાઇ પટેલ (રહે, વહેવલ, આશ્રમની સામે) નાઓએ ગમનભાઇ પટેલની સ્વીફટ કારને રોકી 500 રૂપિયાની માંગણી કરી હતી. અને ત્યારબાદ બંને ઇસમોએ ગમનભાઈને જણાવ્યુ હતું કે કાર કેમ ઝડપી ચલાવો છો. અમને કંઈ થઈ જાતે તો એમ કહી ગમનભાઈને ગાડીમાંથી બહાર ખેંચી ઢીકમુક્કીનો મરમારવાનું માર્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર અંકિત પટેલને પણ ડ્રાઇવિંગ સીટ પરથી શર્ટનો કલર પકડી ખેચી મારમારતા અંકિતને મોઢાના તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચાડી નાલાયકગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને ફરી આબાજુ દેખાશો તો જાનથી મારી નાખીશું એમ જણાવ્યુ હતું. જોકે, આજુબાજુના રહીશો દોડી આવી તેઓને મારમાંથી બચાવ્યા હતા. અંકિતને મોઢા તેમજ હાથના ભાગે ઇજાઓ થતાં તેમણે તુરંત સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ ગમનભાઇ પટેલે આજરોજ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ એ.એસ.આઈ ચીમનભાઈ મણીલાલ ગામિત કરી રહ્યાં છે.

સીએમનાઓનલાઈન...

સરળતાપૂર્વક કામ કરી શકે. પરંતુ બારડોલી નગરપાલિકાના શાસકોને બાબતે રસ હોય એમ એક પણ શાસક સભ્ય હાજર હાજર રહ્યા હતાં. માત્ર વિરોધપક્ષના એક સભ્ય નટુભાઈ રાઠોડ આંતરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

પાલિકામાંથી દરેકને કાર્યક્રમ અંગે ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં ગંભીરતા દાખવી હતી. નગરજનોના પ્રતિનિધિઓ જ્યારે આવા પ્રસંગોમાં ગેરહાજર હોય ત્યારે નગરના પર્યાવરણ સ્વચ્છતા બાબતે નગરજનોમાં શું પાઠ ભણાવી શક્યા જેવી ચર્ચા હળવી હવા શરૂ થઈ હતી.

પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો