તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા સૈફુદીન સૌઝનું પૂતળા દહન કરાયું

છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા સૈફુદીન સૌઝનું પૂતળા દહન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કાશ્મીરના કોંગ્રેસ નેતા સૈફુદીન સૌઝ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલ સામે ઉચ્ચારણો કરાયા એના વિરોધમાં છોટાઉદેપુર ઝંડા ચોકમાં પુતળા દહનનો કાર્યક્રમ તા. ૨૮ના રોજ યોજાયો હતો. સૈફુદીન સૌઝ દ્વારા એવું નિવેદન કરાયું હતું કે વલ્લભભાઈ પટેલ કાશ્મીર પાકિસ્તાનને આપવાની ઈચ્છા ધરાવતા હતાં. આ શબ્દો દેશ માટે અપમાન જનક કહેવાય એના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો. કાશ્મીર બચાવવા માટે સરકાર ભારે જહેમત કરે છે એ સમયે આ શબ્દો યોગ્ય ન કહેવાય ભાજપ કાર્યકરો ઈચ્છે છે.વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...