છોટાઉદેપુરમાં રૂા 5 લાખની વીજ ચોરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં મધ્ય ગુજરાત સર્કલ ઓફિસર વડોદરા દ્વારા સત્તર ટીમ વીજ ચેકિંગ અર્થે આવી હતી. જેમાં છોટાઉદેપુર શહેર અને ગામડામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.

જેમાં જુદી જુદી જગ્યાએ તપાસ કરતા 44 કેસો વીજ ગેરરીતિના બહાર આવ્યા હતા. વીજ કંપની અધિકારીના જણાવ્યા મુજબ 275 ઘરોમાં ચેક કરાયું. જે વીજ ચોરી મળી આવી તેની અંદાજીત રકમ રૂા 5 લાખ જેવી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...