તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Chhota Udaipur છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરોની ટ્રેનિંગનો કાર્યક્રમ યાેજાયો

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરોની ટ્રેનિંગનો કાર્યક્રમ યાેજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરબાર હોલમાં કોંગ્રેસ કાર્યકરોને આવનાર 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંગે રાજ્ય સભાના સભ્ય નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોંગ્રેસે 60 વર્ષ શાસન કર્યું તેમાં અનેક વસ્તુઓ નવી ઉભી કરી અને દેશનો વિકાસ કરવા છતાં ભાજપ સરકારે સાડા ચાર વર્ષમાં કશુ કર્યું નથી અને એમ કહે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં કશુ કર્યું નથી એ અંગે પ્રજામાં જાગૃતિ લાવવા માટે કાર્યકરોને ટ્રેનિંગ આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા અનેક વડાપ્રધાનો ...અનુસંધાન પાના નં.2

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરોને ટ્રેનિંગનો કાર્યક્રમ યાજાયો.વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...