તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યપ્રદેશ-વડોદરામાંથી ચોરાયેલી બાઇક સાથે 4

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશ-વડોદરામાંથી ચોરાયેલી બાઇક સાથે 4

ભીલાલા) રહે. દરખડ ગામ ગુરાડ બૈડી ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર MP નાઓને અને મધ્યપ્રદેશમાથી ચોરાયેલ હિરો પેશન પ્રો મોટર સાયકલ નંબર MP-45-B-8923 જેનો સાચો રજી નંબર MP-09-QJ-0120 નો હોય તે મો.સા.ની સાથે અશોકભાઇ કુવરસિહભાઇ જમરા ઉ.વ.૧૯ રહે.સોરવા બજાર ફળીયા તા.સોરવા જી.અલીરાજપુર MP નાઓને પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

નસવાડીમાં રાષ્ટ્રીય ચિન્હના અપમાન

ગ્રામ પંચાયતના સદસ્ય જાવેદ શેખ દ્વારા આ ભીત ચિત્રો પર રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું અપમાન થતું અને અશોક સ્તંભ એટલે નીચે જમીનથી અડીને દોરેલ હોય આખરે તેને કોઈપણ ખરાબ કરી શકતું હોય નસવાડી ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ભીત ચિત્રો દોરનાર સામે પોલીસ ફરીયાદ કરી છે. નિષ્ણાત વકીલો સાથે ફરીયાદી દ્વારા રાષ્ટ્રીય ચિન્હ એક્ટના અપમાનની કાયદાકીય ચકાસણી કરી પોલીસ ફરીયાદ કરી છે.

ખોટું સોગંદનામું રજૂ કરનાર પોરના

ખુશીની લાગણી જોવા મળી હતી અને પ્રીતેષભાઈ ઉમેશભાઈ પટેલ દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામું મુકવામાં આવ્યું હોવાના અાક્ષેપો થયા હતાં અને ત્યારબાદ પ્રતિસ્પર્ધી ઉમેદવાર આશીષભાઈ શાંતિલાલ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને ગત મોડી રાત્રે તાલુકા વિકાસ અધિકારી એસ.વી.જોશીએ પોર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી પ્રિતેસભાઈ ઉમેશભાઈ પટેલને તેઓના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવાનો અાદેશ અાપતા પોર ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. અને તારીખ વીસમી ફેબ્રુઆરી સોમવારથી ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ શૈલેષભાઈ પટેલ કાર્યકરી સરપંચ તરીકે પોર ગ્રામ પંચાયતનો ચાર્જ સભાળશે એમ જાણવા મળ્યું છે. આવનારા દિવસોમાં પોર ગામમાં ફરી સરપંચની ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોર ગામની જનતાને અને સરકારને ગેરમાર્ગે દોરી સરપચ પદ પ્રાપ્ત કરનાર પોર ગ્રામ પંચાયતના સરપંચ પ્રિતેષભાઈ ઉમેશભાઈ પટેલ વિરૂદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...