• Home
  • Madhya Gujarat
  • Chhota Udaipur
  • Chhota Udaipur - પુત્રી પર બળાત્કાર ગુજારનાર સોતેલા પિતાને 14 વર્ષની સજા

પુત્રી પર બળાત્કાર ગુજારનાર સોતેલા પિતાને 14 વર્ષની સજા

ખેતરમાં સાલ આપવા ગઇ ત્યારે દુષ્કૃત આચર્યું હતું સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Chhota Udaipur - પુત્રી પર બળાત્કાર ગુજારનાર સોતેલા પિતાને 14 વર્ષની સજા
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સંખેડા પોલીસ સ્ટેશને તા ૧/૩/૧૫ના રોજ પોતાના સોતેલા બાપે પુત્રી ઉપર બળાત્કાર કાર્યની ફરિયાદ નોંધાઇ હતી. પુત્રીને સોતેલા પિતાએ સાલ આપવા ખેતરની ઓરડીમાં બોલાવી તેના ઉપર બળાત્કાર કર્યો.ભોગ બનનારે સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ કેસ છોટાઉદેપુર સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ જે બી પુરાણીની ધારદાર રજૂઆતો અને ભોગ બનનારના નિવેદનો તથા સાક્ષીઓના પુરાવા આધારે આરોપી કનુભાઈ રમણભાઈ તડવીને ચૌદ વર્ષની સખત કેદની સજા તથા રૂ. 10 હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે.

X
Chhota Udaipur - પુત્રી પર બળાત્કાર ગુજારનાર સોતેલા પિતાને 14 વર્ષની સજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App