• Home
  • Madhya Gujarat
  • Chhota Udaipur
  • Chhota Udaipur - છોટાઉદેપુરના વેપારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

છોટાઉદેપુરના વેપારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

પગ લપસતા કેનલામાં ડૂબી ગયો હતો પાણીનો વધારે ફોર્સ હોઇ તણાઇ ગયો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Chhota Udaipur - છોટાઉદેપુરના વેપારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો

છોટાઉદેપુર નગરમાં આવેલ લાયબ્રેરી રોડ ઉપર રહેતા યુવાન વહેપારી સચિનભાઈ સત્યનારાયણ સોની ઉં 36 તા 14 રાત્રીના 8:00 વાગ્યાની આસપાસ છોટાઉદેપુરથી બોડેલી થઈ વાઘોડિયા તરફ નર્મદા કેનાલ રોડ ઉપર જતા હતાં.

અચાનક તેઓ નર્મદા કેનાલ રોડ ઉપર ગાડી ઉભી રાખવી નર્મદા કેનાલ પાસે લઘુશંકા એ જતા તેમનો પગ લપસી ગયો અને કેનાલના પાણીમાં જતા રહ્યા હતાં. પાણીનો ફોર્સ વધુ હોય ટુક સમયમાં તેઓ તણાઈ ગયા હતાં. કેનાલની આસપાસ ગામના તરવૈયાઓની મદદ લઇ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે તરવૈયા અને એમડીઆરએફની ટીમ આવી ...અનુસંધાન પાના નં.2

X
Chhota Udaipur - છોટાઉદેપુરના વેપારીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App