Home » Madhya Gujarat » Chhota Udaipur » Chhota Udaipur » Chhota Udaipur - છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ સાફ કરવા માંગ

છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ સાફ કરવા માંગ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:11 AM

Chhota News - છોટાઉદેપુર | હાલમાં સ્વચ્છતા અભિયાન પખવાડિયું ચાલી રહ્યું છે એ સમયે છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવની સફાઈની...

  • Chhota Udaipur - છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ સાફ કરવા માંગ
    છોટાઉદેપુર | હાલમાં સ્વચ્છતા અભિયાન પખવાડિયું ચાલી રહ્યું છે એ સમયે છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવની સફાઈની કામગીરી હાથ ધરવી ખૂબ જરૂરી છે નગરની વચ્ચે તળાવમાં ગંદા પાણી ને લઈ મચ્છરોનો ત્રાસ પણ વધારે રહે છે. ચાલુ વર્ષે આખું ચોમાસુ પૂરું થઈ ગયું છતાં પણ આ તળાવ ભરાયું નથી. એમાં નિષ્કાળજી નગરપાલિકાની છે વરસાદી પાણી અંદર જાય એના બારા બધા પુરાઈ ગયા છે પછી પાણી જાય ક્યાંથી પાલિકાએ આ અંગે કોઈ કાળજી રાખી નથી એને લઈ તળાવ પાણીથી અધૂરું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ