છોટાઉદેપુરના 8 મંદિરોને સોલારથી લાઇટ મળશે

રાજ્ય યાત્રાધામ પ્રવાસ નિગમ દ્વારા કવાયત શરૂ 30 લાખના ખર્ચે 24 કિલો વોલ્ટનો પાવર મળશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Chhota Udaipur - છોટાઉદેપુરના 8 મંદિરોને સોલારથી લાઇટ મળશે
છોટાઉદેપુર નગરમાં રાજવી પરિવારો દ્વારા અનેક પ્રાચીન મંદિરો બનાવવામાં આવેલ છે. આ મંદિરોના વિકાસ અર્થે ગુજરાત રાજ્ય યાત્રાધામ પ્રવાસ નિગમ દ્વારા જે જુના મંદિરો આવેલા છે. એના વિકાસ અર્થે અનેક કામો હાથ ધરવામાં આવ્યાં છે.

થોડા સમય અગાઉ ગુજરાત રાજ્ય યાત્રાધામ દ્વારા જુના મંદિરો પાસે સોલાસ સ્ટ્રીટ લાઈટો મુકવામાં આવી છે જે આજેપણ ચાલુ છે. પરંતુ તાજેતરમાં છોટાઉદેપુર નગરની અંદર આવેલ જાગનાથ મહાદેવ મંદિર રામજી મંદિર ગંગેશ્વેર મંદિરમાં સોલાર દ્વારા વીજળી મળે એ માટે રૂ. 30 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ મંદિરોની તમામ લાઈટો સોલાર પ્રોજેકટ દ્વારા ચાલે છે. તેવી વ્યવસ્થાનું આયોજન કરેલ છે આઠ મંદિરોને 24 કિલો વોલ્ટનો પાવર મળશે. એટલે કે એક મંદિરને 3 કિલો વોલ્ટ ...અનુસંધાન પાના નં.2

X
Chhota Udaipur - છોટાઉદેપુરના 8 મંદિરોને સોલારથી લાઇટ મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App