તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદને બસપા કાર્યકરોને બગલમાં ન રાખવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે તા.4 સાંજના છોટાઉદેપુર શહેર ભાજપ કારોબારીની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં સાંસદ રામસિંગભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં ઉપસ્થિત ભાજપ શહેર કાર્યકરોએ સાંસદ રામસિંગ રાઠવાનો એવી રજૂઆત કરી હતી કે તમો બહુજન સમાજ પાર્ટીમાંથી નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ સાથે સંબંધો વધુ પડતા રાખો છો. ઘણા કાર્યક્રમો અંગે અમોને જાણ કરતા નથી અને બસપા કાર્યકરો આવી જાય છે. દરેક વખતે તેઓ ઉપસ્થિત રહેતા અમારા પ્રશ્નો તમને રજૂ કરી શકતા નથી. બસપા પાલિકા સભ્યો અને કાર્યકરોને સાથે રાખો તેમાં અમારો વિરોધ નથી. પરંતુ તેઓને ભાજપમાં સમાવી લેવા જોઈએ. જેથી ભાજપનું સંગઠન વધે અને વિવાદ પણ સમી જાય તેવી માંગણી કરી હતી.

અગાઉ બસપા કાર્યકરો સાથે ચર્ચા અને બેઠકો કરવા અંગે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...