તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Borsad
 • બોરસદ | આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ બોરસદમાં મનોવિજ્ઞાન અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદ | આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ બોરસદમાં મનોવિજ્ઞાન અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદ | આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ બોરસદમાં મનોવિજ્ઞાન અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે પુસ્તક પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મનોવિજ્ઞાન વિભાગના બી.એ.સેમ-1ના વિદ્યાર્થીઓ અને સંસ્કૃત વિભાગના બી.એ.-સેમ-1ના વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં પુસ્તકો, સંદર્ભે પુસ્તકો તેમજ બીજા અન્ય પુસ્તકોની માહિતી પ્રો. બી. બી.વસાવા અને પ્રો. વી. જે. વણકરે આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પુસ્તકોની ગોઠવણી ગ્રંથાલયના સેવકભાઈ રઘુભાઈ બી. સોલંકીએ સુંદર સાથ સહકાર આપ્યો હતો.

બોરસદની આર્ટ્સ, કોમર્સ કોલેજમાં પુસ્તક પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો