• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • બોરસદની તોરણાવમાતા પ્રા.શાળામાં 78મા વાર્ષિકદિનની ઉજવણી કરાઈ

બોરસદની તોરણાવમાતા પ્રા.શાળામાં 78મા વાર્ષિકદિનની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ ¿તોરણાવમાતા પ્રથમિકશાળા ,બોરસદમાં ૭૮માં વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બોરસદના પી.આઇ. પલાસ સાહેબ તથા અન્ય મહાનુભોએ હાજરી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લલિતકુમાર ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમના સંયોજકશ્રી ડી.એન.વ્યાસ , એલ.આર.ગોહેલ તથા SMC સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...