તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Borsad
 • બોરસદમાં વેપારીઓએ ફટાકડાંના પરવાના રદ્દ થતાં રહેણાંક વિસ્તારમાં માલ ઠાલવી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદમાં વેપારીઓએ ફટાકડાંના પરવાના રદ્દ થતાં રહેણાંક વિસ્તારમાં માલ ઠાલવી દીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદશહેરમાં તમામ નીતિ - નિયમોને ઘોળી પી ગયેલાં ફટાકડાંના જથ્થાબંધ વેપારીઓના પરવાના રદ્દ થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ફટાકડાના વેપારીઓએ પોલીસ, પાલિકા, મામલતદાર સાથે સાંઠગાંઠ કરી હોવાનું છેલ્લા બે દિવસના ચિત્ર પરથી સ્પષ્ટ થયું છે. હુકમના ત્રણ દિવસ થવા છતાં દુકાનો બંધ કરાવવાના બદલે વેપારીઓએ પોતાનો જથ્થો રહેણાંક વિસ્તારમાં સંગ્રહ કરતાં જોખમ વધ્યું છે.

વધુઅનુસંધાન પાના નં.2 પર...

ફટાકડાંના વેપારી સાથે પોલીસ પાલિકાની સાંઠગાંઠ

બોરસદમાં અગાઉ દારૂખાનાની દુકાનોમાં લાગેલી આગના બનાવમાં ચાર વ્યક્તિઓએ જાન ગુમાવ્યાં હતાં. ભોભાફળીમાં આગથી 2 વ્યક્તિના મોત થયાં અને પાંજરાપોળ પાસે ગોડાઉનમાં આગ લાગતા મજુરનું મોત થયું હતું. રામ પરબડી પાસે દારૂખાનાનો વિસ્ફોટ થતા એક બાળકીનું મોત થયું હતું.

ફટાકડાંથી આગ લાગતા ચારના મોત થયાં હતાં

પ્રાંતના હુકમ બાદ દુકાન બંધ કરવાના આદેશ છતાં પોલીસ કે પાલિકાના કોઇ અધિકારી ફરક્યાં નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો