તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં જુગાર રમતાં પાંચ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ | બોરસદ બસ સ્ટેન્ડ પાસે આવેલી પોલીસ ચોકીથી માંડ 10મીટર દૂર શુક્રવારે સવારે બોરસદ પોલીસે પીયાગો રીક્ષાની આડમાં બેસી જુગાર રમતા પાંચ શખ્સને ઝડપી પાડ્યા હતા. બોરસદ પોલીસે કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના પાડેલા દરોડા સામે પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે હમીદખા જશભા રાણા, ફિરોઝ દાઉદ વ્હોરા, જાવેદ આરીફ રાણા, સાજીદ ઉર્ફે ઢીંગલી રબ્બર અને આરીફ ઉર્ફે ડાયનોસરને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી કુલ રૂા. 1785 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...