તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર ભાઠાની તમાકુના આજે ભાવ પડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગંભીરાગામે મહીસાગર ભાઠા સામુદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા રવિવારે તમાકુની હરાજી રખાઈ છે. મંડળીના ચેરમેન દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે “મહીસાગર નદીના પટ્ટમાં ગંભીરા સહિત 12 ગામના 290 ખેડૂતો દ્વારા સહકારી ધોરણે તમાકુની ખેતી થાય છે. વર્ષે તમાકુનું 23 હજાર મણ ઉત્પાદન મળેલ છે. તમાકુની ખરીદી માટે 80 વેપારી તરફથી આવેલાં ટેન્ડરને તેમની ઉપસ્થિતિમાં ખોલાશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો