તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Borsad
  • Borsad બોરસદમાં દિવ્યાંગ બાળકોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું

બોરસદમાં દિવ્યાંગ બાળકોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ | બોરસદ શહેરમાં માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાનનું કામ હાથ ધરવા માં આવ્યું હતું. જેમાં બોરસદ શહેરના ગંજ બજાર અને જનતા બજારના વગેરે વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી સાફ સફાઇ હાથે ધરવામાં આવી હતી. આ પ્રસંગે સાથી શાળાના દિવ્યાંગ બાળકો,કલ્પવૃક્ષ સંસ્થાના ડી.સી.પટેલ, રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબના સભ્યો, ધર્મજ ફિજયોથેરાપિ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...