તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠોલના ખડકી ભાગમાં પાણીની સમસ્યા : રહીશો ભારે પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરસદ | બોરસદતાલુકાના કઠોલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની પાણીની વ્યવસ્થા બાબતે છેલ્લા ઘણા સમયથી રોષની લાગણી પ્રવર્તિ રહેલ છે. કઠોલ ગામે ખડકી ભાગમાં પાણીની સુવિધા ઉપલબ્ધ ના થવાથી સ્થાનિક રહીશો ખૂબ પરેશાનીઓ અનુભવી રહેલ છે. ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હોવાથી સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે. પાણીની સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે રજૂઆતો કરવા છતાં ઉકેલ લવાયો નથી. જેથી સ્થાનિક રહીશો અગત્યની પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...