દાવોલમાં રાષ્ટ્રીયસંત અસંગ દેવજીનો સત્સંગ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ| બોરસદ તાલુકાના દાવોલ ગામે 19 અને 20મી જાન્યુઆરીના રોજ જગદ્દીશભાઇ પુજાભાઇ પટેલના પરિવાર દ્વારા સુખજ સત્સંગનું આયોજન કરાવમાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયસંત અસંગ દેવજી દ્વારા સત્સંગનો લાભ આપવામાં આવશે. તારીખ 19મીના રોજ બપોરે 3 થી 5 અને 20ના રોજ સવારે 10 થી 1 દરમ્યાન રાષ્ટ્રીયસંત અસંગ દેવજી સુખદ પ્રસંગો પર વક્તવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...