તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદ | પામોલ ગામે બેંક ઓફ ઇન્ડિયાનો 7મા વર્ષમાં પ્રવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ | પામોલ ગામે બેંક ઓફ ઇન્ડિયાનો 7મા વર્ષમાં પ્રવેશ થતાં ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે પામોલ, દહેમી, કસુંબાડ, ખડોલ સહિતના ખાતેદારો હાજર રહ્યાં હતાં. પામોલ એસબીઆઈ દ્વારા વિવિધ ક્ષેત્રે 8 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ખાતેદારો દ્વારા પણ 30 કરોડથી વધુ રકમની થાપણો મુકવામાં આવી છે. પ્રસંગે બેંકના મેનેજર મહેશચંદ્ર મીના, ચીફ મેનેજર એમ. સુબ્રમણ્યમ, મ્યુચ્યુઅલ ફંડ અધિકારી વિશાલ, સુડલાઇઝ ઇન્સ્ટોરન્સના નિશાંત સહિતના કર્મચારી હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો