કાલે વડાપ્રધાન મોદીની દાહોદ ખાતે જાહેરસભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનમોદી ફરીવાર તા. 6,8 અને 9 ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રવાસે આવશે. ત્રણ દિવસ દરમિયાન 12 જાહેરસભાઓને સંબોધન કરશે. જાહેરભાઓ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીની કુલ 28 જાહેરસભાઓ થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ તા. 27-29 નવેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ વેળા 8 સભા તથા તા. 3 જી અને 4થી ડિસેમ્બરની મુલાકાત દરમિયાન 8 સભાઓ યોજી હતી. આમ તેમણે 16 જાહેરસભાઓ યોજી નાંખી છે. 7મીએ સાંજે પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ આવી જશે.

જાહેરસભાનો કાર્યક્રમ

તા.6ઠ્ઠી ડિસેમ્બર

સવારે9-30 કલાકે ધંધુકા

સવારે 11 કલાકે દાહોદ

બપોરે 2 કલાકે નેત્રંગ

સાંજે 6 કલાક સુરત

તા.9મીડિસેમ્બર

સવારે9-30 કલાકે લુણાવાડા સવારે 11 કલાકે બોડેલી

અન્ય સમાચારો પણ છે...