બોડેલીના કોતરમાંથી નવજાત મૃત બાળકી મળી આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીનજીક ઢોકલિયા વિસ્તારની વિજય ટાઇલ્સ ફેક્ટરીના ગેટ પાસે કોતરમાં નવજાત શિશુ જોવા મળ્યું હતું. જોતજોતામાં ત્યા લોકટોળા એકત્ર થયા હતાં. બે ત્રણ દિવસના નવજાત શિશુને કોઇક હોસ્પિટલમાં જન્મ અપાયો હશે. કેમકે બાળકને નાળ પર હોસ્પિટલની ક્લીપ પણ મારેલી હતી. બાળકી જન્મી હોવાથી કે પછી અન્ય કારણોસર અજાણી મહિલાએ નવજાત બાળકીને તરછોડી દીધીને ચર્ચાનો વિષય બન્યો છે. પણ ફુલ જેવી હોમળ નવજાત બાળકીને હોમરના ગટરના પાણીમાં ફેકી દેવાની મહિલાને કેવી હિંમત થઇ હશે તેવી પણ ચર્ચા ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...