તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકે ઝેરી દવા ગટગટાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલીપોલીસે મથકની હદની મણીબેલી વસાહતમાં આધેડ પ્રેમી પ્રકરણમાં જામીનમાંથી છુટેલા 21 આરોપીઓ ઘરે ગયા પછી તે પૈકી એક જણાને ઘરે ગયા પછી મનમાં લાગી આવતા રાતે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને તત્કાલ સારવાર માટે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયોહતો.

મણીબેલી વસાહતમાં ભરાયેલી ખાપ પંચાયતમાં આધેડ પ્રેમી પ્રેમિકાને લાકડી અને ચાબુક વડે ફટકા મરાયા તે વેળાના લેવાયેલા એક વીડીયોમાં 24 ગ્રામજનો નજરે પડતા હતા. જામીનમાંથી છૂટેલા આરોપીઓમાંથી એક આરોપી મનુ ધના તડવી ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બનાવના પગલે તેને કેટલા વર્ષની સજા થશે અને તેના કુટુંબની ભરણપોષણ કેવી રીતે થશે. તેની ચિંતામાં તેણે અગમ્ય કારણોસર પગલું ભર્યું હતું. બનાવના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો