તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જબુગામ પાસે રેતીની 9 ટ્રક ઝડપાતાં માફિયામાં ફફડાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુરજીલ્લા મા રેતી નો ધધો ધમધોકર ચાર્લી રહ્યો છે જ્યારે ગઇ કાલ ના પીપણસટ મા ગેરકાયદેસર રેતી ખનન બાદ આજે જીલ્લા નું વહીવટી તંત્ર સ્ફળૂ જાગ્યું અને રેતી નિ ટરકોં નું ચેકિંગ હાથ ધરવસમા આવ્યુ હતુ પરતું વહીવટી તંત્ર દવ્રા રા દીવસ દરમ્યાન ચેકિંગ હાથ ધરેલ હોય રેતી ભૂમાફિયા એલર્ટ થાઈ ગયા હતાં અંદાજિત 40 થિ 50 જેટલી ટરકોં નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ.નસવાડીનાં સિંધી કુવા પાસે મોડી સાંજે બોડેલી નાયબ કલેક્ટર અને બોડેલી મામલતદાર તેમજ જીલ્લા ખાન ખનિજ વિભાગ દવારા ઓવર્લોડ રેતી ભરેલ ટ્રકનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ.જયારે જબુગામ બોડેલી માર્ગ પરથી જિલ્લાખાનખનિજ દ્વારા ચેકિંગ હાથ ધરાતા 9 જેટલી ઓવરલોડ ઝડપી પાડી હતી.આ ટ્રકોની કાર્યવાહી હાથ ધરી પોલીસને સોંપવામાં આવી હતી.દરમિયાન નવ ઓવરલોડ ટ્રકો ઝડપી પાડી બોડેલી પોલીસને સોંપી હતી. ઓવરલોડ પકડાતા રેતી ખોદનારા તેમજ ટ્રક ચાલકોમાલિકોમાં ફફડાટ ફેલાયો હતો.છોટાઉદેપુર જિલ્લાનાજબુગામ વિસ્તારમાં કાયદેસર ગેરકાયદેસર રેત ખનન સાથે સંકળાયેલા રેત માફીયાઓ રોયલ્ટી દરમાં વધારો થવા સાથે નદી પટ વિસ્તારમાં પાણઈના કારણે રાતોરાત રેતીના ભાવમાં વધારો થતા રેતી ચોરો સક્રીય બની રૌકડી કરવામાં વ્યસ્ત બન્યા છે.

ખાણ ખનિજ વિભાગ દ્વારા ઓવરલોડ ટ્રકોનું ચેકિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો